જાણીને હેરાન થઈ જશો – ફાંસી આપતા પહેલા કેદીના કાનમાં શું કહે છે જલ્લાદ?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ અપરાધીને ફાંસીની સજા મળ્યા પછી તેને ફાંસી કેવી રીતે આપવામાં આવે છે અને જલ્લાદ તેને કઈ રીતે ફાંસી આપે છે. તમને બતાવી દઈએ કે કોઈને પણ ફાંસી આપતા...